Estimating, Costing and Engineering Contracting :
Question paper
Diploma Engineering – SEMESTER – 4
(NEW) – EXAMINATION – Summer-2023
Subject Code: 4341901
Date: 13-07-2023
Subject Name: Estimating, Costing and Engineering
Contracting
Q.1 (a) Explain procedure for
constructing breakeven chart.
પ્રશ્ન.1 (અ) બ્રેક ઈવન ચાર્ટની રચના કરવાની રીત લખો.
Ø ખર્ચની દરેક વિગતોનું સ્થાયી ખર્ચ અને ચલિત ખર્ચમાં વિભાજન કરો.
Ø X-axis પર ઉત્પાદન કદ કે ઉત્પાદન ક્ષમતા દર્શાવો (Production Quantity).
Ø Y-axis પર ઉત્પાદનખર્ચ અને વેચાણ આવક રૂપિયામાં દર્શાવો. (Sales income and cost).
Ø સ્થાયી ખર્ચ (Fixed
Cost) રેખા AD દોરો. (આ રેખા X-axis ને સમાંતર આવશે.)
Ø ચલિત ખર્ચ (Variable
Cost) રેખા ON દોરો જે ઓરિજિન ‘O' માંથી પસાર થશે.
Ø કુલ ખર્ચ (Total
Cost) રેખા AB દોરો, જે Y-axis ઉપર ફિકસ્ડ કોસ્ટથી શરૂ થશે અને રેખા ON એ રેખા AB ને સમાંતર થશે.
Ø વેચાણ આવક (Sales
revenue) રેખા OC દોરો, જે ઓરિજિન ‘O' માંથી પસાર થશે.
Ø કુલ ખર્ચ રેખા AB અને વેચાણ આવક રેખા OC જ્યાં પરસ્પરને છેદે તે બિંદુને “E” નામ આપો. આ બિંદુ E ને બ્રેક ઇવન પોઈન્ટ છે.
Ø રેખા OC અને રેખા AB વચ્ચેનું અને બ્રેક ઇવન પોઈન્ટ “E” ની જમણી તરફનું ક્ષેત્ર નફા (Profit) નું છે.
Ø રેખા OC અને રેખા AB વચ્ચેનું અને બ્રેક ઇવન પોઈન્ટ “E” ની ડાબી તરફનું ક્ષેત્ર ખોટ (Loss) માટેનું છે.
Ø બ્રેક ઇવન પોઈન્ટ “E” માંથી X-axis પર લંબ દોરો અને OX રેખા પર બિંદુ Q, મેળવો. આ Q, એ બ્રેક ઇવન ક્વોન્ટિટી થશે. Q, ઉત્પાદન ક્ષમતાએ કુલ ઉત્પાદનખર્ચ C, અને વેચાણ આવક “S” સરખા થશે. આથી ઉદ્યોગને Q, ઉત્પાદન ક્ષમતાએ નફો થશે નહીં તેમજ ખોટ પણ નહીં જાય.
(b) Write the assumptions made in construction
of Breakeven chart.
(બ) બ્રેક ઈવન ચાર્ટની રચનામા
કરવામા આવતી ધારણાઓ લખો.
Ø કુલ ખર્ચને સ્થાયી ખર્ચ અને ચલિત ખર્ચમાં જ વિભાજીત કરાય છે એટલે અર્ધચલિત ખર્ચાઓ થતા નથી તેવી ધારણા કરાય છે.
Ø વેચાણ આવક અચળ રહે છે તેવું ધારી લેવાય છે
Ø કાર્યક્ષમતા વધશે કે ઘટશે નહીં તેવું ધારી લેવાય છે.
Ø પ્રોડક્ટનું ઉત્પાદન ખર્ચને અચળ ધારી લેવાય છે?
Ø ટેક્નોલોજીમાં ફેરફાર થતો નથી તેવું ધારવામાં આવે છે.
Ø જેટલું પ્રોડક્શન થશે તેટલું વેચાઈ જ જશે તેમ ધારી લેવાય છે
Ø બ્રેક ઇવન વિશ્લેષણ કોઈ પ્રોડક્ટ કે ફિકસ્ડ પ્રોડક્ટ મીક્ષ પૂરતું મર્યાદિત હોય છે.
Ø માર્કેટ ડિમાન્ડની અસર અવગણી સેલિંગ પ્રાઈસ અચળ ધારી લેવાય છે.
Q.2 (a) Define the Costing. Explain the
need and importance of costing.
પ્રશ્ન.2 (અ) કોસ્ર્ીાંગની વ્યાખ્યા લખી તેની જરૂરીયાત અને મહત્વ સમજાવો.
Ø ઉત્પાદન આવર્તનમાં કરવામાં આવતી વિવિધ પ્રક્રિયાઓ અને પ્રવૃત્તિઓ માટે થયેલ દરેક પ્રકારના ખર્ચાઓને ધ્યાનમાં લઈ પ્રોડક્ટની સાચી પડતર નક્કી કરવાની કામગીરીને કોસ્ટિંગ કહે છે.
Ø ઉત્પાદનની પડતર કિંમત વધે ત્યારે ડિઝાઈનમાં ફેરફાર સૂચવવા.
Ø ઉત્પાદનની સાચી કિંમત અને દરેક ક્રિયા દરમ્યાન થતા ખર્ચને શોધવાના ઉપાયો કરવા.
Ø કારીગરો અને સ્ટાફના મહેનતાણા પર નિયંત્રણ રાખવા.
Ø પ્રોડક્ટની વેચાણકિંમત નક્કી કરવા.
Ø નાણાકીય પત્રકો બનાવવા માટે આંકડાકીય માહિતી મેળવવા.
Ø કાર્યકારી નીતિઓ ઘડવા માટેની માહિતી મેળવવા.
Ø બગાડનું પ્રમાણ શોધવા માટેની માહિતી પૂરી પાડવા.
(b) Explain “Specific Order
Costing” and “Continuous Operation Costing’ in detail.
(બ) “સ્પેણસફીક ઓડૅર કોસ્ર્ીાંગ” અને
“કન્ર્ીન્યુઅસ ઓપરેશન કોસ્ર્ીાંગ” ણવગતવાર
સમજાવો.
સ્પેસિફિક ઓર્ડર
કોસ્ટિંગ (Specific Order Costing) :
આ
પ્રકારના કોસ્ટિંગનો ઉપયોગ વ્યાવસાયિક સંસ્થાઓ
કે કંપની દ્વારા
કરવામાં આવે છે,
જેમાં વ્યક્તિગત ગ્રાહકોના ચોક્કસ ઓર્ડર
માટે જોબ અથવા
ઉત્પાદનો બનાવવા કે
એસેમ્બલી કરવામાં સામેલ
હોય છે.
Ø (Job Costing) :
જ્યાં
ગ્રાહકો પાસેથી તેમની
ખાસ જરૂરિયાતો પૂરી કરવા
માટેના ચોક્કસ આદેશો
અનુસાર કામ હાથ
ધરવામાં આવે છે
ત્યાં જોબ કોસ્ટિંગ
લાગુ પડે છે.
દરેક ઓર્ડર પ્રમાણમાં
ટૂંકા ગાળાનો હોય
છે.
Ø કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ (Contract Costing) :
કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ
એ ગ્રાહક સાથેના
ચોક્કસ કોન્ટ્રાક્ટ સાથે સંકળાયેલ
ખર્ચનું ટ્રેકિંગ છે.
Ø (Batch Costing) :
એકસરખા
યુનિટના જથ્થાને બેચ
તરીકે ઓળખવામાં આવે
છે. બેચ કોસ્ટિંગ
એ જોબ કોસ્ટિંગનું સંશોધિત
સ્વરૂપ છે જેમાં
ઉત્પાદનના બેચની કિંમતની
ગણતરી કરવામાં આવે
છે.
કન્ટીન્યુઅસ ઓપરેશન કોસ્ટિંગ (Continuous Operation Costing) :
આ
પ્રકારની કોસ્ટિંગ પદ્ધતિ
એવી સંસ્થાઓ માટે
યોગ્ય છે જે
સતત કામગીરી દ્વારા
મોટા પાયે પ્રોડક્શનમાં
પ્રોડક્ટ
બનાવે છે. તે
પછી આ પ્રોડક્ટ્સ
રેડી સ્ટોક દ્વારા
વેચવામાં આવે છે.
ગ્રાહકોની ચોક્કસ જરૂરિયાત
અનુસાર ઉત્પાદન કરવામાં
આવે એ જરૂરી
નથી. કન્ટીન્યુઅસ ઓપરેશન કોસ્ટિંગની
પ્રક્રિયામાં
પ્રોડક્શનનાં
સમાન યુનિટનો સમાવેશ
કરવામાં આવે છે.
યુનિટ દીઠ સરેરાશ
કિંમત કાઢવા માટે
કુલ ખર્ચને ઉત્પાદિત
એકમોની સંખ્યા દ્વારા
વિભાજિત કરવામાં આવે
છે.
Ø (Process
Costing) :
પ્રોસેસ કોસ્ટિંગ એ
પ્રોડક્શન પ્રોસેસમાં પ્રત્યક્ષ ખર્ચને ટ્રેક
કરવા અને ભેગા
કરવા તથા અપ્રત્યક્ષ
ખર્ચની ફાળવણી માટેની
એક એકાઉન્ટિંગ પદ્ધતિ છે.
વિશાળ બેચમાં ખર્ચને
ફાળવવામાં આવે છે.
પેપર મિલ, રિફાઇનરી,
કેમિકલ પ્લાન્ટ્સમાં આ પ્રકારની
કોસ્ટિંગ પદ્ધતિ
અપનાવવામાં
આવે છે.
Ø Service
Costing:
સર્વિસ કોસ્ટિંગ એ
સર્વિસના નિર્માણ, સહાયક
અને વિતરણ સાથે
સંકળાયેલ તમામ ખર્ચને
ઓળખવાની પ્રક્રિયા છે. સર્વિસ
કોસ્ટિંગમાં
ઈક્વિપમેન્ટ,
સ્ટાફ મજૂરી, વ્યાવસાયિક
ફી, સોફ્ટવેર, લાયસન્સ
ફી, ડેટા સેન્ટર
શૂલ્ક વગેરેનો સમાવેશ
થાય છે.
Ø ઓપરેશન કોસ્ટિંગ
(Operation Costing) :
ઓપરેશન કોસ્ટિંગ એ
જોબ કોસ્ટિંગ અને
પ્રોસેસ કોસ્ટિંગનું મિશ્રણ છે.
જયારે ઉત્પાદનની શરૂઆતમાં વિવિધ
રો મટીરિયલનો ઉપયોગ કરે
છે ત્યારે તેનો
ઉપયોગ થઈ શકે
છે અથવા જયારે
ઉત્પાદનની શરૂઆતમાં પ્રોડક્ટ
બેચ માટે સમાન
પ્રોસેસ હોય અને
પછી વિશેષ પ્રોસેસ
સાથે ફિનિશ્ડ પ્રોડક્ટ
બનાવવામાં આવે ત્યારે
કરવામાં આવે છે.
Ø Unit
Costing) :
કંપની દ્વારા ચોક્કસ
ઉત્પાદનના અથવા એક
યુનિટના ઉત્પાદન, સંગ્રહ
અને વેચાણ માટે
કરવામાં આવેલ ખર્ચને
યુનિટ કોસ્ટિંગ કહેવામાં
આવે છે.
OR
Q.2
(a) Define the Estimating. Explain the need and importance of estimating.
પ્રશ્ન.2
(અ) એસ્ર્ીમેર્ીાંગની વ્યાખ્યા લખી
તેની જરૂરીયાત અને
મહત્વ સમજાવો.
Ø એસ્ટિમેટિંગની જરૂરિયાત (Need of Estimating):
1.
મેન્યુફેકચરીંગ અને વેચાણ
નીતિઓ ઘડવા માટે
સંચાલનને જરૂરી માહિતીઓ
મેળવવા.
2.ટેન્ડર ઈન્કવાયરીની વિગતો ભરવા.
3.
અંદાજિત અને ખરેખર
શિરોપરી ખર્ચ સરખાવવાની
ગણતરી કરવા.
4.
ટાઈમ સ્ટડીની વિગતોનો
ઉપયોગ કરી વેતન
દરો મુકરર કરવા.
5.
કોઈ એક દાગીનો
બનાવવો કે તૈયાર
ખરીદવો તે નિર્ણય
લેવા.
Ø કોસ્ટ એસ્ટિમેટિંગની અગત્યતા (Importance of Cost Estimating) :
“કોસ્ટ એસ્ટિમેટિંગ એ કોઈપણ
પ્રોડક્ટનું ખરેખર ઉત્પાદન
શરૂ કરતાં પહેલાં
તેના પર થનાર
ખર્ચ કેટલો હશે
તેની માહિતી મેળવવાની
કલા (art) કે પદ્ધતિ છે.”
"Cost estimation is an art of finding the cost which is likely to be
incurred for the production of an article before it is actually
manufactured."
Wahhh hardik
ReplyDelete